વ્યક્તિગત ફિઝિયોથેરાપી
દર્દમાંથી રાહત. હલનચલનમાં સુધારો. જીવનમાં વિશ્વાસ.

દરેક શરીર અલગ છે, તેથી સારવાર પણ તમારી જરૂરિયાત મુજબ.

ક્લિનિકલ નિષ્ણાતતા અને સહાનુભૂતિપૂર્ણ હેન્ડ્સ-ઓન કાળજી દ્વારા સમર્થિત.

Why Choose
Dr. Heli?

ક્લિનિકલ અનુભવ સાથે વ્યક્તિગત અને હૃદયપૂર્વકની કાળજી.

Dr. Heli – Physiotherapist
  • દરેક દર્દી માટે અલગ સારવાર યોજના
  • હાથથી થતી થેરાપી અને આધુનિક પદ્ધતિઓ
  • દર્દ ઘટાડવા અને મૂવમેન્ટ સુધારવા પર ફોકસ
  • મસ્ક્યુલોસ્કેલેટલ, ન્યુરો અને પીડિયાટ્રિક રિહેબમાં અનુભવ
  • શાંતિથી સમજાવતી, વિશ્વાસ આપતી સારવાર

તમારી સમસ્યા જણાવો,
અમે તમને યોગ્ય માર્ગદર્શન આપીશું.


FAQs

સારવાર શરૂ કરતા પહેલાં
તમારા સામાન્ય પ્રશ્નોના જવાબ.

View more
  • અમે માત્ર પેઇન રિલીફ સુધી સીમિત નથી. અહીં ન્યુરો રિહેબ, બાળકો માટે થેરાપી, સર્જરી પછીની રિકવરી અને મસ્ક્યુલર ફિઝિયોથેરાપી જેવી સ્પેશિયલ સારવાર આપવામાં આવે છે. દરેક દર્દી માટે અલગ અને યોગ્ય પ્લાન બનાવવામાં આવે છે.
  • હા, દરેક દર્દીને વ્યક્તિગત ધ્યાન મળે તે માટે વન-ટુ-વન થેરાપી સેશન આપવામાં આવે છે
  • હા, બાળકોમાં ડેવલપમેન્ટમાં મોડું થવું, ન્યુરોલોજિકલ સમસ્યાઓ અથવા મૂવમેન્ટ સંબંધિત સમસ્યાઓ માટે ખાસ થેરાપી આપવામાં આવે છે.
  • સ્ટ્રોક, પાર્કિન્સન, સ્પાઇનલ કોર્ડ ઈન્જરી અને અન્ય ન્યુરોલોજિકલ સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવે છે જેથી બેલેન્સ, મૂવમેન્ટ અને રોજિંદી કાર્યમાં સુધારો થાય.
  • હા, સર્જરી પહેલાં શરીરને તૈયાર કરવા અને સર્જરી પછી ઝડપથી અને સુરક્ષિત રીતે રિકવર થવા માટે થેરાપી આપવામાં આવે છે.

Testimonials
અમારા દર્દીઓ શું કહે છે

સાચી કાળજીનો અનુભવ દર્દીના શબ્દોમાં.

ડૉ. હેલી દ્વારા કરાવવામાં આવેલ લેસર થેરાપી, મસાજ અને મસલ્સ સ્ટ્રેન્થનિંગની કસરતોએ તેમને ફરીથી પીડામુક્ત બનાવ્યા છે.

ધારાબેન

છેલ્લા દોઢ વર્ષથી કમરના દુખાવાને કારણે મીનાબેન (ઉ.વ. ૩૮) ન તો નીચે વળી શકતા હતા, ન વજન ઉપાડી શકતા હતા, કે ન તો તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે રમી શકતા હતા. 15-20 મિનિટ ઊભા રહેવું પણ તેમના માટે મુશ્કેલ હતું.

મીનાબેન

ડૉ. હેલીબેને જે મારો ઈલાજ કર્યો અને કિંમતી સમય આપ્યો, તે માટે હું તેમનો ખૂબ આભારી છું.

અનિરુદ્ધભાઈ

From The Blog

જ્યાં સંશોધન મળે છે
પ્રેક્ટિકલ હીલિંગને

ફિઝિયોથેરાપી વિશે સરળ, ઉપયોગી અને વિશ્વસનીય માહિતી.

View more
Dr. Heli – Physiotherapist

મૂવમેન્ટ પાછું લાવવામાં ફિઝિયોથેરાપીની ભૂમિકા